-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલીકોપ્ટર કૌભાંડ
CBIએ રાજીવ સકસેના અને જી સપોનારો સહિત ૧૧ને આરોપી બનાવ્યા

નવી દિલ્હી તા. ૨૧ : ઓગસ્ટા વેસ્ટ લેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર કૌભાંડમાં સીબીઆઇએ રાજીવ સકસેના, સંદિપ ત્યાગી અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલના નિર્દેશક જી સપોનારો સહિત ૧૧ વ્યકિતઓને પૂરક આરોપપત્રમાં આરોપી બનાવામાં આવ્યા છે. સીબીઆઇ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રક્ષામંત્રી જેવા લોકોના આવાગમનના ઉપયોગ થવાના હેતુથી ખરીદવામાં આવી રહેલા ૧૨ હેલીકોપ્ટરો માટે ૩૬૦૦ કરોડ રૂપિયાના કરારને ઓગસ્ટા વેસ્ટલેન્ડના પક્ષમાં કરવામાં મુખ્ય રૂપથી રૂપિયાની લેણદેણની તપાસ કરી રહી છે. હેલીકોપ્ટરોના સંચાલન માટે ૬૦૦૦ મીટરની સંચાલન ક્ષમતા નક્કી કરવાના કારણે આ કંપની શરૂઆતથી જ આ દોડમાં સામેલ હતી નહીં.
આ પૂરક આરોપપત્ર વિશેષ તપાસ દળ દ્વારા તત્કાલીન વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાના કાર્યકાળમાં પ્રથમ આરોપપત્ર દાખલ કરવાના અંદાજે ત્રણ વર્ષ બાદ શુક્રવારે રાતે દાખલ કરવામાં આવી છે. પ્રથમ આરોપપત્રમાં પૂર્વ વાયુસેના પ્રમુખ એસ.પી.ત્યાગીને કૌભાંડમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી કરશે