-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ : બન્ને રાજ્યોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ થયો છે બન્ને રાજ્યોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે બંગાળની ખાડી ઉપર હવાનું ઓછા દબાણું એક સીસ્ટમ બની છે.
રાજધાની દિલ્હીમાં ગરમ વાતાવરણ રહ્યું છે અને અહીં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના નથી. સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં 78 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
જ્યારે ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યોને 10 જિલ્લામાં આજ માટે ઓરેન્જ એલલ્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર સવાર સુધી બંગાલની ખાડીમાં એક સીસ્ટમ સક્રીય થઈ છે.
કર્ણાટકના એનર્કિુલમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે, મુવત્તુપુઝા નદી પૂરના સ્તરે પહોંચી ગઈ છે જેમાં એનર્કિુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં પૂરની આશંકા છે. પાડોશી રાજ્ય તેલંગાનામાં સોમવારે અલગ અલગ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આદિલાબાદ, કરીમનગર, નિજામાબાદ, વારંગલ અને ખમ્મમમાં વરસાદ થવાની સંભાવના છે.
, તમામ એસપી અને ડીએમને સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંગાલની કાડી પર સીસ્ટમ સક્રીય થતા ઓડિશાના કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.