-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
મુખ્યમંત્રી કમલનાથ કાલે સાબીત કરે બહુમતઃ નહિ તો અલ્પમત માનવામાં આવશેઃ રાજયપાલની સટાસટી

મધ્યપ્રદેશમાં રાજકીય કટોકટીએ જોર પકડયુ છે હવે રાજયના ગવર્નર લાલજી ટંડનએ હવે મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી ૧૭ માર્ચના ફલોર ટેસ્ટમા સમર્થન સાબીત કરવા માટે કહ્યુ છે. જો આવુ નહી કરવામાં આવે તો બહુમત નથી અલ્પમત છે.
મધ્યપ્રદેશના રાજયપાલની ચીઠી એ ખેદની વાત છે આ પત્ર લખી વિશ્વાસ મત પ્રાપ્ત કરવા અને વિધાનસભામાં ફલોર ટેસ્ટ કરાવવામા પોતાની અસમર્થતા વ્યકત કરી છે. આ પહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે રાજયપાલએ પોતાના ભાષણ પછી વિધાનસભાની કાર્યવાહી ર૬ માર્ચ સુધી સ્થગિત કરેલ. આ પછી બીજેપીએ સુપ્રિમ કોર્ટમા અરજી કરી કમલનાથ સરકારને ફલોર ટેસ્ટ માટે માંગ કરી છે. આ ઉપરાંત બીજેપીએ રાજયપાલ સમક્ષ ધારાસભ્યોની પરેડ પણ કરી.
(11:50 pm IST)