-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના પ્રકોપ વચ્ચે બજાર...
સેંસેક્સ-નિફ્ટી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યા

મુંબઇ, તા. ૧૨ : શેરબજારમાં આજે કોરોના વાયરસને લઇને ભારે હાહાકારની સ્થિતિ યથાવતરીતે રહી હતી. આજે પણ શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયું હતું. રોકાણકારોએ લાખો કરોડ રૂપિયાની સંપત્તિ એક જ દિવસમાં આજે ગુમાવી દીધી હતી. આજે બ્લેક મન્ડેની સ્થિતિ વચ્ચે શેરબજારના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં બીએસઈ સેંસેક્સ ૨૭૧૩ પોઇન્ટ અથવા તો ૭.૯૬ ટકા ઘટી જતાં સેંસેક્સ કારોબારના અંતે ૩૧૩૯૦ની સપાટીએ રહ્યો હતો. કોરોના પ્રકોપ વચ્ચે શેરબજારમાં સ્થિતિ આજે નીચે મુજબ રહી હતી.
સેંસેક્સમાં ઘટાડો |
૨૭૧૩ પોઇન્ટ |
સેંસેક્સની સપાટી |
૩૧૩૯૦ |
નિફ્ટીમાં ઘટાડો |
૭૫૮ પોઇન્ટ |
નિફ્ટીમાં સપાટી |
૯૧૯૭ પોઇન્ટ |
બીએસઈએ માર્કેટમાં ગુમાવ્યા |
૭.૫ ટ્રિલિયન રૂપિયા |
ઇન્ડસબેંકમાં ઘટાડો |
૧૭.૫ ટકા |
તાતા સ્ટીલમાં ઘટાડો |
૧૧ ટકા |
એક્સિસ બેંકમાં ઘટાડો |
૧૦ ટકા |
આઈસીઆઈસીઆઈ બેંકમાં ઘટાડો |
૧૦ ટકા |
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ઘટાડો |
૨૦૮૭ પોઇન્ટ |
નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ઘટાડો |
૯ ટકાથી વધુ |
માર્કેટ બ્રીડ્થ રહી |
નકારાત્મક |
બીએસઈમાં કારોબાર વેળા ઘટાડો |
૧૪૧૦ શેર |
બીએસઈમાં કારોબાર દરમિયાન શેરમાં સુધારો |
૩૩૦ |
બીએસઈ મિડકેપમાં ઘટાડો |
૬ ટકા |
બીએસઇ મિડકેપમાં સપાટી રહી |
૧૧૮૮૯ |
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો |
૬૬૬ પોઇન્ટ |
સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી |
૧૧૦૯૫ |
એસબીઆઈ કાર્ડ એનએસઇમાં લિસ્ટેડ |
૬૬૧ રૂપિયા |
બીએસઈમાં એસબીઆઈ કાર્ડ લિસ્ટેડ |
૬૫૮ રૂપિયા |