-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
હવે દિલ્હીના તમામ જાહેર સ્થળોએ પોર્ટેબલ હેન્ડવોશ સ્ટેશન લગાવાશે : કોરોના સામે લડવા કેજરીવાલનો એક્શન પ્લાન
મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં લેવાયો મોટો નિર્ણંય

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાના વધતા ખતરાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી કેજરીવાલે એક મોટો નિર્ણય લીધો હતો. તેઓએ કોરોનાના ખતરા સામે બચવા માટે શહેરના તમામ મહત્વપૂર્ણ સ્થળો પર પોર્ટેબલ હેન્ડવોશ સ્ટેશન લગાવવાના નિર્દેશ આપ્યાં છે કે જેથી લોકો સહેલાયથી પોતાના હાથ વોશ કરી શકે અને આ વાયરસના ખતરાને ઓછો કરી શકાય.
આજે સોમવારે કેજરીવાલની અધ્યક્ષાતામાં મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના મુખ્યસચિવ અને સ્વાસ્થ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા.
(1:50 pm IST)