-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
મલેશિયામાં અચાનક કોરોનાનો ફૂફાડો : મસ્જિદમાં યોજાયેલ ધાર્મિક મેળાવડા બાદ ચેપ ફેલાયો

મલેશિયામાં ધાર્મિક મેળાવડામાં 15,000 લોકો વિવિધ દેશોમાંથી આવ્યા અને કોરોના ફેલાયો : એક જ દિવસમાં 190 નવા કેસ : કુલ 428 લોકોને કોરોનાનો ચેપ " મસ્જિદમાં જે વૈશ્વિક મેળાવડો થયો તેમાં હાજર રહેલ 243ને કોરોના લાગુ થયો :9 ક્રિટિકલ : આ મેળાવડામાં હાજર રહેલ તમામને 14 દિવસ અલગ રહેવા આદેશ :27 ફેબ્રુ,થી 1 માર્ચ વચ્ચે મલેશિયાના તબલિદહ ઇવેન્ટમાં દેશના 14500 હાજર અને વિદેશના 1500 મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેલ :બ્રુનેઇ માં 50 નવા કેસો થયા તેમાંથી 45 કેસો આ મુસ્લિમ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલાઓ છે
(12:00 am IST)