Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

સંદેશખાલીની ઘટના બનાવટી: અભિષેક બેનર્જીએ કહ્યું-અમારા નેતા પહેલાથી કહેતા હતા કે બંગાળને બદનામ કરવાનું કાવતરું

આજે આ વીડિયોએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સત્ય સામે લાવી દીધું છે.

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું, 'સંદેશખાલીની ઘટના બનાવટી છે, આજે સવારે મને આ વીડિયો વિશે ખબર પડી, મને આશ્ચર્ય થયું કે ભાજપ રાજકારણ માટે કેટલું ઝૂકી શકે છે. અમારા નેતા (સીએમ મમતા બેનર્જી) શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આ બંગાળને બદનામ કરવાનું બીજેપીનું ષડયંત્ર છે. આજે આ વીડિયોએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સત્ય સામે લાવી દીધું છે.

   
(9:26 pm IST)