-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
ન્યુયોર્કમાં બધી જ અમેરિકી શાળા સહીત બાર અને થિયેટર હાઉસ બંધ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ન્યુયોર્કમાં કોરોના વાયરસના સંક્ર્મણથી બચવા માટે જનતાના ભારે દબાણ હોવા છતાં પણ બધી જ અમેરિકન શાળાને બંધ કરી દેવામાં આવી છે જેના પછી લગભગ એક મિલિયન એટલે કે દસ લાખ બાળકોને ઘરે જ રહેવાની નોબત આવશે।
ન્યુયોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ આ વાતની ઘોષણા કરતા જણાવ્યું છે કે ન્યુયોર્કમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે બધી જ શાળાઓને 20 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. આ નિર્ણય 24 રાજ્યોમાં બધી જ શાળાઓને બંધ કર્યા પછી લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:17 pm IST)