-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
સ્ટીવ જોબ્સદ્વારા 1976માં બનાવવામાં આવેલ પ્રેથમ એપલ-1કોમ્પ્યુટરની આ સપ્તાહમાં બોસ્ટનમાં થશે હરાજી

નવી દિલ્હી: સ્ટીવ જોબ્સ અને સ્ટી વોજનિયાક દ્વારા 1976 માં બનાવવામાં આવેલ પ્રથમ એપલ-1 કોમ્પ્યુટર આ સપ્તાહે બોસ્ટનમાં હરાજી માટે રખાયુ છે જેની પ્રારંભિક કિમત 458711 ડોલર અર્થાત 3 કરોડ 39 લાખ રૂપિયા રખાઈ છે. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ જોજનિયાકે 1976 માં કેલિફોર્નિયામાં એપલ કંપનીની સ્થાપના કરી હતી. આ વર્ષે જોમ્સ અને વોનિયોક પ્રથમ રેર ફુલી ફંકશનલ એપલ-1 કોમ્પ્યુટર બનાવ્યુ હતું. આ પ્રથમ ઉત્પાદન હતુ જેને કંપનીએ એપલ નામની સાથે વિકસિત કર્યુ હતું. આ કંપનીના થિંક ડિફરન્ટ (અલગ વિચારો) અભિયાનનો ભાગ હતું.
ઉલ્લેખનીય છે કે, એપલ-1 ની ડિઝાઈનમાં કંપનીના કો ફાઉન્ડર સ્ટીવ વોજનિયાકનું પણ મહત્વનું સ્ટીવ વોજનિયાકનું પણ મહત્વનું યોગદાન હતું. આ કોમ્પ્યુટર 1976 માં બનાવાયુ હતું. ત્યારે તેની કિંમત 666.66 ડોલર હતી જે આજના હિસાબે46 હજાર રૂપિયા થાય.
(6:14 pm IST)