-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
સાંજે ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા
લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી

ભરૂચમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પ્લટા બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચના સેવાશ્રમરોડ, પાંચબત્તી, કસક અને લાલબજાર ખાદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.
વાવઝોડા અને ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વીજળીના ચમકારા સાથે ગડગડાટ સતત સાંભળતા હતા. લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી હતી. જો કે વરસાદ ધીમો પડતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
(12:49 am IST)