-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
કૃષિ ખરડો કિશાનોને બરબાદ કરી દેશેઃ રાજયસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા શકિતસિંહ ગોહિલ

રાજકોટ તા. ર૧: કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ખરડો રાજયસભામાં અભૂતપૂર્વ હંગામા વચ્ચે પસાર કરવામાં આવ્યો છે ત્યારે રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે આ ખરડો કિશાનોને બરબાદ કરી દેશે તેમ જણાવ્યું હતું.
રાજયસભામાં પ્રશ્નોતરી દરમિયાન ભાવનગરના કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે ખેડૂતોનો અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેડૂતોને કોઇ ફાયદો નહીં થાય અને ખેડૂતો આ મુદ્દે કોર્ટના દ્વાર પણ ખખડાવશે. આ કાયદાના કારણે ખેડૂતોને કેન્દ્ર સરકારે ગુમરાહ કર્યા છે અને આ માટે વડાપ્રધાને માફી માંગવી જોઇએ તેમ અંતમાં શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું.
(3:47 pm IST)