-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
એન્જેલ બ્રોકિંગનો આઇપીઓ કાલે ખુલશે
રૂ.૧૦ની ફેસ વેલ્યુઃ ઇકિવટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ.૩૦૫થી ૩૦૬

અમદાવાદ, તા.૨૧: એન્જેલ બ્રોકિંગ લિમિટેડ (કંપની) ભારતમાં ૩૦ જૂનના રોજ એનએસઇ પર એકિટવ કલાયન્ટની દ્રષ્ટિએ સૌથી મોટા રીટેલ બ્રોકિંગ હાઉસ પૈકીની એક છે (ષાોતઃ ક્રિસિલ રીપોર્ટ) કંપની કાલે ૨૨ સપ્ટેમ્બરના રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા એના ઇકિવટી શેર (‘ઇકિવટી શેર' અને પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર ‘ઓફર')નો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) લાવશે. ઓફર તા.૨૪ના બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇકિવટી શેરદીઠ રૂ.૩૦૫ થી ૩૦૬ નકકી કરવામાં આવી છે. આઇપીઓમાં કંપનીની ઇકિવટી શેર સામેલ છે, જે એકંદરે ૬,૦૦૦,૦૦ મિલિયનના છે, જેમાં ૩,૦૦૦,૦૦ મિલિયનની વેચાણ માટે ઓફર (‘ઓફર ફોર સેલ') સામેલ છે.
બિડસ લઘુતમ ૪૯ ઇકિવટી શેર માટે અને પછી ૪૯ ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે. લિસ્ટિંગ પછી આ ઓફરમાં ઓફર થયેલા ઇકિવટી શેરનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર થશે.