-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
વિધાનસભામાં સદ્દગત નેતાઓ, કોરોના વોરીયર્સને શ્રધ્ધાંજલી અર્પણ

ગાંધીનગરઃ વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે સૌ પ્રથમ નેતાઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી પ્રણવ મુખર્જી, કોરોના- ૧૯થી અવસાન પામેલ કોરોના વોરિયર્સ અને પ્રજાજનો, ગુજરાત રાજયના પૂર્વ મંત્રી સ્વ.શ્રી લીલાધરભાઈ ખોડાજી વાઘેલા, ગુજરાત રાજયના પૂર્વ રાજયકક્ષાના મંત્રી સ્વ.શ્રી ગીગાભાઈ ભાવુભાઈ ગોહીલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ નાયબ મંત્રી સ્વ.શ્રી જેસાભાઈ મારખીભાઈ ગોરીયા, ગુજરાત રાજયના પૂર્વ સંસદિય સચિવ સ્વ.શ્રી કુરજીભાઈ ભેંસાણીયા, ગુજરાત રાજયના પૂર્વ સભ્ય સ્વ.શ્રી નટુભાઈ ભીખાભાઈ ડાભી, સ્વ.શ્રી વસંતભાઈ પરભુભાઈ પટેલ અને સ્વ.શ્રી મણીલાલ ગોરધનદાસ ગાંધીને શ્રધ્ધાંજલી અર્પી હતી.
(3:15 pm IST)