-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
પારડી પોલીસ સ્ટેશન ખાતે સાવચેતીના પગલે કોવીડ-૧૯ એન્ટીજન ટેસ્ટનો કેમ્પ રખાયો
ડીવાયએસપી એમ. એન. ચાવડાએ પણ ટેસ્ટ કરાવ્યો : કુલ 45 અધિકારીઓ-કર્મચારીઓના ટેસ્ટ થયા : તમામના નેગેટીવ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન ખાતે કોવીડ-૧૯ એન્ટીજન ટેસ્ટનો કેમ્પ રાખવામાં આવેલ હતો જેમા કુલ-૪૫ અધિકારી/કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવેલ હતા. અને તમામના કોવીડ-૧૯ રીપોર્ટ નેગેટીવ આવેલ હતા જેમાં ડીવાયએસપી એમ. એન. ચાવડાએ પણ ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ શક્તિસિંહ ઝાલા તેમજ પોલીસ જવાનોએ પણ સાવચેતીના પગલે ટેસ્ટ કરાવ્યો હતો
(9:03 pm IST)