-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
ચાર વર્ષથી મહિલા અત્યાચાર-દહેજ પ્રતિબંધક ધારાનો ગુનો કરી વિદેશ ભાગેલા આરોપીની ધરપકડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ જંબુસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન બાતમી મળતા મહિલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬/ ૨૦૧૬ IPC કલમ ૪૯૮ (ક),૩૨૩, ૫૦૪,૫૦૬(ર), ૧૧૪ તથા દહેજ ધારા કલમ ૪ મુજબના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી સાઉથ આફ્રીકા ખાતે નાશી ગયેલ અને ભારત ખાતે પરત આવતા આરોપી અનીશ અબ્બાસભાઇ પટેલ (રહે.ઇસ્લામપુર હાજી ફળીયું તા. જંબુસર જી. ભરૂચ ) ને તેના ઘરેથી પકડી પાડી તા.૧૫/ ૦૩/ ૨૦૨૦ ના રોજ CrPC ૪૧ (૧) આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા જંબુસર પો.સ્ટે.સોંપવામાં આવ્યો છે.
(9:46 pm IST)