Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને કારણે ગૃહની કાર્યવાહી નિહાળવા તમામ ગેલેરી બંધ રાખવા નિર્ણંય

અમદાવાદ : અધ્યક્ષશ્રીએ કોરોના વાયરસને લીધે તા,17થી વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવાની તમામ ગેલેરીઓ બંધ રાખવાનો નિર્ણંય કરેલ હોવાથી વિધાનસભાની કાર્યવાહી નિહાળવા કોઈ પ્રેક્ષકને પ્રવેશ આપવામાં આવશે નહીં,જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે

(7:57 pm IST)