Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મહેસાણામાં 'વિકાસ વાટિકા' વિમોચન કરતા વિભાવરીબેન દવે

રાજકોટઃ ઉતર ગુજરાતના મહેસાણા ખાતે આયોજીત મંડળની બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની હાજરીમાં જિલ્લા ૭૯૨ વિકાસ કામો માટે ૯૦૧.૮૫ લાખ મંજુર કરાયેલ. જિલ્લાની વિકાસ ગાથા સહિતની માહિતી વર્ણવતા પુસ્તક આ પ્રસંગે કલેકટર એચ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી આયોજન અધિકારી જે.કે.ચાવડા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:43 am IST)