-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
કોરોના પ્યાર હૈ : ઇરોઝે શરૂ કરી તૈયારી
બનશે ફિલ્મ જેને ઇરોઝ પોતાના વેબ પ્લેટફોર્મ પર રિલીઝ કરશે

મુંબઇ તા. ૧૬ : કોરોના વાઇરસ જે પ્રકારે ફેલાયો છે એને જોતાં જો ફિલ્મ- ઇન્ડસ્ટ્રીને એમાં રસ ન પડે તો જ નવાઈ, કોરોના વાઇરસના ટોપિક સાથે સૌથી પહેલાં આગળ વધવાનું કામ બીજા કોઈએ નહીં, પણ ઇન્ડિયાના ટોપ રેન્જના પ્રોડકશન-હાઉસ ઇરોઝ ઇન્ટરનેશનલે કરી છે. ઇરોઝે કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને ફિલ્મ અનાઉન્સ કરી છે, જેનું ટાઇટલ 'કોરોના પ્યાર હે' નક્કી થયું છે. ઇરોઝે આ ટાઇટલ રજિસ્ટર પણ કરાવી લીધું છે.
'કોરોના પ્યાર હૈ' સેમેન્ટિક-ટ્રેજિક લવ-સ્ટોરી છે. અચાનક જ ફેલાઈ રહેલા વાઇરસથી બચવા માટે કેવી રીતે હીરો પ્રયાસ કરે છે અને કેવી રીતે તે પોતાની હિરોઇનને બચાવવાની કવાયત હાથ ધરે છે એ પ્રકારની આ ફિલ્મ ઇરોઝ પોતાના વેબ પ્લેટફોર્મ ઇરોઝ નાઉ પર રિલીઝ કરશે.
(4:06 pm IST)