Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

જુનાગઢ રાજગોર મહિલા મંડળના પ્રમુખ મીનાક્ષીબેન મહેતાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. જુનાગઢ રાજગોર બ્રાહ્મણ મહીલા મંડળના પ્રમુખ મીનાક્ષીબેન મહેતાનો આજે જન્મ દિવસ છે.

તેઓ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૭ ના મોરચાના મહામંત્રી છે તેમજ વી. પંંડીત સ્ત્રી શકિત ગ્રુપ જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.  ઉપરાંત અનેક સેવાકીય સામાજીક સંસ્થાઓ સાથે જોડાય સેવાકીય કાર્યમાં સહભાગી બની રહ્યા છ.ે આજે તેમના જન્મદિન નિમિતે મો. ૯૬૩૮૬ ૦૯૧૬૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:20 pm IST)