Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

રાજકોટના ઉદ્યોગપતિ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. રાજકોટ વાસુકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના મેનેજીંગ ડીરેકટર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના યુવા પ્રમુખ બંકિમભાઇ મહેતાનો આજે જન્મ દિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યરત રહી તન-મન-ધનથી સહકાર સેવા આપતા અત્યંત સરળ અને માયાળુ સ્વભાવના બંકિમભાઇને જન્મ દિન નિમિતે મો. ૯૯રપ૪ રરર૮૮, ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:21 pm IST)