Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ જે.એન સિંઘનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ શ્રી ડો.જે.એન. સિંઘનો જન્‍મ તા.ર મે ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ બિહારના વતની છે. ગુજરાતમાં આઇ.એ.એસ. કેડરના(૧૯૮૩) અધિકારી તરીકે દીર્ઘ સેવા આપ્‍યા બાદ ૨૦૧૯માં નિવૃત થયા છે. ભુતકાળમાં જુનાગઢ જિલ્લાના કલેકટર પદે તેમજ સરકારના વિવિધ વિભાગોમાં યશસ્‍વી કામગીરી કરી ચુકયા છે. તેઓ પી.એચ.ડી.ની પદવી ધરાવે છે.

મો.૯૯૭૮૪ ૦૫૯૩૦ નવી દિલ્‍હી

(11:04 am IST)