Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

કોડીનાર ભાજપના મહામંત્રી ગોપાલભાઇ મેવાડાનો જન્‍મદિન

(અશોક પાઠ દ્વારા) કોડીનાર,તા.૧ : શહેર ભાજપ મહામંત્રી,ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જીલ્લાના  યુવા મોરચાના સદસ્‍ય ,PIBના સદસ્‍ય,  સોરઠ કોળી યુવા ઉત્‍કર્ષ સમિતિ કોડીનાર, પુરુષાર્થ ફાઉન્‍ડેશન તેમજ યુવા ગળપ   કોળી સમાજ-કોડીનારના પ્રમુખ તેમજ નવી શેરી યુવક મંડળ સંચાલિત યુવા શકિત ફાઉન્‍ડેશનના સદસ્‍ય, ગોપાલભાઇ મેવાડાનો આજે જન્‍મદિવસ છે.

 મારૂતિ કુરિયર કોડીનારમા તેમજ શ્રી સોમનાથ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્‍લિશ મીડીયમ સ્‍કુલ મા આર્ટ (ડ્રોઇંગ) ટીચર તરીકે ફરજ બજાવતા ગોપાલભાઇ પૂર્વ કોડીનાર શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચુકયા છે. મો. ૯૯૨૪૨ ૯૫૭૪૬ પર અભિનંદન પાઠવવામાં આવેલ છે. (

(11:36 am IST)