Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલનો આજે જન્મદિવસ છે.

જુનાગઢ જિલ્લા ભાજપની બેટર્મ યુવા મોરચા  પ્રમુખ તરીકે અને બે ટર્મ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ૧૬ વર્ષથી સુકાન સંભાળનાર કિરીટભાઇને જન્મદિન નિમીતે મો.૯૮રપ૦ ૩પ૦૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:33 pm IST)