Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2024

જુના જનસંઘી કિશનભાઇ જાદવનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦: આર. એસ. એસ. તેમજ જનસંઘી કાર્યકર્તા કિશનભાઇ જાદવનો આજે તા. ૩૦ એપ્રિલના જન્મ દિવસ છે. તેઓ ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બાલ્યકાળની રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા કિશનભાઇ જનસંઘના ભાજપમાં વોર્ડ ઇન્ચાર્જથી કારોબારી સભ્ય સુધીની જવાબદારી નિભાવી છે. તેઓ ભાજપ સામાજીક સંસ્થા સાથે જોડાઇને સેવામાં કાર્યમાં અગ્રેસર રહ્યા છે. આજે તેમના જન્મ દિને (મો. નંબર ૬૩પપ૬ ર૩પ૦૩) ઉપર અભિનંદન પાઠવવામાં આપી રહ્યા છે.

(4:30 pm IST)