Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવા ભાવી અગ્રણી ભાવેશભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના

સેવા ભાવી અગ્રણી ભાવેશભાઈ

જોષીનો આજે જન્મદિવસ છે.

      તેમના જન્મદિવસ નિમિત્તે મો.૭૨૮૪૮૫૭૭૨૮

ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(12:11 pm IST)