Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2024

કાલે ભાવનગરના મ્‍યુ.કમિશનર એન.વી. ઉપાધ્‍યાયનો જન્‍મદિન

રાજકોટઃ ભાવનગરના મ્‍યુનિસીપલ કમિશનર શ્રી એન. વી. ઉપાધ્‍યાયનો જન્‍મ તા.૨૮ એપ્રિલ ૧૯૬૭ ના દિવસે થયેલ છે. તેઓ મુળ સાબરકાંઠા જિલ્લાના ઇડરના વતની અને ૨૦૧૩ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.ભૂતકાળમાં જુનાગઢમાં જમીન સંપાદન અધિકારી, કચ્‍છના નખત્રાણામાં પ્રાંત અધિકારી અને ભચાઉમાં જમીન સંપાદન અધિકારી, દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક સુરતમાં ડે.મ્‍યુ.કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. આવતીકાલે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોન નં. ૦૨૭૮-૨૫૧૮૧૪૧, મો. ૯૯૭૮૪ ૦૪૫૦૦ ભાવનગર

(12:03 pm IST)