Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2024

પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને નિગમના ડિરેકટર અનિલભાઇ મકવાણાનો આજે ૨૭ એપ્રિલના રોજ જન્‍મદિવસ છે. ભાજપ સરકારે નિગમના ડિરેકટરની મોટી જવાબદારી સોંપી હતી. રાજ્‍યના અનુસુચિત જાતિ વર્ગના હજારો ગરીબોને વાહન ધંધા માટે તેમજ વિદેશ અભ્‍યાસ માટે શૈક્ષણિક લોન અપાવીને અસંખ્‍ય પરિવારોને પગભર કર્યા છે. તેમના જન્‍મદિન નિમિતે આગેવાનો, નેતાઓ, કાર્યકરો, મિત્રો અને જન્‍મદિવસની શુભેચ્‍છકો તેમના મો. ૯૮૨૪૫ ૦૧૧૮૧ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:45 am IST)