-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વાંકાનેરનાં લોકપ્રિય ડીવાયએસપી સમીર સારડાનો આજે જન્મદિવસઃ અમીવર્ષા અવિરત
દેવભૂમિ દ્વારકાનાં સફળ સુરક્ષા સુકાની, ઐતિહાસિક સાફસુફીમાં અગ્રેસર રહેલ.

રાજકોટ તા.૨૫: આજે વાંકાનેર પંથકના વિભાગીય વડા અને લોકપ્રિય ડીવાયએસપી સમીર સારડાનો જન્મ દિવસ હોવાથી તેમના પર મોડી રાતથી જ કાળઝાળ ગરમી વચ્ચે અમી વર્ષા અવિરત ચાલુ છે.(મો.૯૮૨૫૦ ૭૬૨૭૭). યશસ્વી કારકિર્દી ધરાવતા આ અધિકારીની કાર્યદક્ષતા તથા મિલનસાર સ્વભાવ ધ્યાને રાખી તેમને જામનગર પંથકના તેમના વિશાળ અનુભવ આધારે દેવભૂમિ દ્વારકાનાં સુરક્ષા ચક્રની વિશેષ વ્યવસ્થા રાજ્ય સરકારે સુપ્રત કરેલ. બેટ દ્વારકા પંથકમાં વડાપ્રધાને જેની જાહેર નોંધ લીધી તેવી ઐતિહાસિક સાફસૂફી કરવાના કાર્યમાં રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને દ્વારકા એસપી નિતેશ પાંડેનાં નેતળત્વ હેઠળ થયેલ કાર્યવાહીમાં ડીવાએસપી સમીર સારડાની ભૂમિકા ખૂબ સરાહનીય રહેલ કોરોનાં કાળ દરમિયાન લોકોની અને સિનિયર સીટીઝનની મદદ માટે વિશેષ ટીમ દ્વારકા એસપી દ્વારા કાર્યરત થયેલ તેમાં જિલ્લાના અન્ય અઘિકારીઓ સાથે સમીર સારડા દ્વારા કાબિલેદાદ કામગીરી થયેલ, દ્વારકા પંથકના લોકો આજે પણ યાદ કરે છે