Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જામકંડોરણા શાળામાં બચત માટે વિદ્યાર્થીઓને ગલા અપાયા

ધોરાજી : ધોરાજી જામ ઙંડોરણા ની. ચરેલ પાથમીઙ. શાળામાં બચતઙ્ગ ઙરવાના. ઞલાઓ નુ વિના મૃલયે વિતરણ ઙરાયૃ. પંખી પાની પીનેસે દ્યટે ના સરિતા નીર ધર્મ કરે ના ધન દ્યટે સહાય કરે રદ્ય શ્રી ચરેલ પ્રાથમિક શાળામાં ચરેલ ગામ અને જામકંડોરણા તાલુકા નું ગૌરવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાઙ્ગ ખુમાનસિંહજી વાળા સાહેબ દ્વારા તેમના દાદા સ્વ. રતનસંગ હોથીભી વાળાની ૨૦જ્રાક પુણ્યતિથિ નિમિત્ત્।ે તેમના પિતાશ્રી એભલસંગજી બાપુના વરદ હસ્તે આજ રોજ ચરેલ સરકારી શાળાના બાળકોમાં બચત કૌશલ્ય વિકાસ પામે એ હેતુ સબબ બચત પેટી (ગલ્લા)નું વિતરણ કરવામાં આવ્યુ.શ્રી ચરેલ પ્રાથમિક શાળા પરિવાર વતી ખુમાનસિંહજીનો  આભાર માનેલ હતો. (અહેવાલ-તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા)

(11:40 am IST)