Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત

ઇલેક્શન બંદોબસ્તમાં 1 ADG,1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI,1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો નો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે

રાજકોટ :રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'ચકલું પણ ન ફરકે' તેવો "અભેદ" બંદોબસ્ત ગોઠવાશે

7 મે ના શાંતિપૂર્ણ માહોલમાં "નિર્ભય પણે" મતદાન  કરી શકાય એ માટે શહેર પોલીસ દ્વારા મતદાન બુથ પોલીસ છાવણીમાં ફેરવાશે
ઇલેક્શન બંદોબસ્તમાં 1 ADG,1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI,1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો નો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે
500 બિલ્ડીંગ-1200 મતદાન મથક નો આવતી કાલ સાંજ થી કબજો પોલીસ ફોર્સ સંભાળી લેશે

 

(11:57 pm IST)

Fatal error: Uncaught Error: Call to undefined method CI_Model::__destruct() in /home/archive/public_html/application/models/Rajkot_news_model.php:12 Stack trace: #0 [internal function]: Rajkot_news_model->__destruct() #1 {main} thrown in /home/archive/public_html/application/models/Rajkot_news_model.php on line 12