-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
ચલાલા પંથકમાં આખા વર્ષના બીલ નહિ ભરતા ૪ ટ્રાન્સફોર્મર અને ૩પ મીટર ઉતારી લીધા
સાથ આપનાર આગેવાનોનો આભાર માન્યોઃ નહિ ભરનારને બીલ ચૂકવી દેવા અપીલ કરતા પરમાર

ચલાલાઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર શ્રી એમ. પી. પરમારે વિજ ગ્રાહકોને અપીલ કરતા જણાવેલ છે કે સબ ડીવીઝનના કાર્યક્ષેત્રમાં માર્ચ મહિના સુધી આખા વર્ષના બિલના નાણા નહી ભરાતા ૪ ટ્રાન્સફોર્મર અને ૩પ મીટર ઉતારવાની ફરજ પડી છે. અમુક ગામડામાં આગેવાનોએ સાથે રહી બાકી બીલના નાણા ભરપાઇ કરાવી આપવામાં સંપૂર્ણ સહયોગ આપેલ છે તેમનો શ્રી પરમારે આભાર વ્યકત કરેલ છે. ગ્રાહકોને નમ્ર અપીલ કરેલ છે કે માર્ચ મહિના સુધીમાં બાકી બીલના નાણાં વહેલી તકે ભરી આપી સહકાર આપે જેથી કોઇ ગ્રાહકોને પાવરથી વંચીત ના રહેવુ પડે.
(11:38 am IST)