Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જસદણ ભાજપ દ્વારા ભારદ્વાજને શુભેચ્છા

આટકોટ : અભયભાઈ ભારદ્વાજ ને ઞુજરાત રાજય માંથી રાજય સરકાર ના સભ્ય તરીકે પસંદગી કરતાં જસદણના ભારતીય જનતા પાર્ટી ના આગેવાન અને જસદણના મારકીટ યાડ ના પુર્વઙ્ગ ઙ્ગચેરમેન શ્રી પોપટભાઈ રાજપરા તેમજ જસદણ નગર પાલિકા ના પુર્વ પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી તેમજ દિપુભાઈ ગીડા તેમજ અરૂણ ભાઈ વધાસીયા ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન તેમજ દુઞેશ ભાઈ કુબાવત તેમજ ધનશામ ભાઈ ચાવ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન અભયભાઈ ભારદ્વાજ ને શુભેચ્છા પાઠવતા તેમનાં નિવાસ સ્થાને ગયાં હતા.તે પ્રસંગની તસ્વીર.

(11:34 am IST)