Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

આરએએફ - પોલીસ દ્વારા બગસરામાં ફલેગ માર્ચ

બગસરા : લોકોમાંથી ભયનો માહોલ દૂર કરવા અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાયની સુચનાથી આર.એ.એફ. તથા બગસરા પોલીસ દ્વારા ફલેગમાર્ચ કરવામાં આવી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તાર જેવા કે કુંકાવાવનાકા, વિજય ચોક, જીનપરા, નટવરનગર વિગેરેમાં અને અલગ અલગ વિસ્તારોમાં મહત્વપૂર્ણ રસ્તાઓની જાણકારી મેળવી હતી. (તસ્વીરઃ સમીર વિરાણી - બગસરા)

(11:30 am IST)