Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બગસરા શહેરમાં હોસ્‍પિટલ રોડે,ૐ મેડિકલ પાસે શ્રી આશિષ શરાફી સહકારી મંડળી લી. બગસરાનુ ઉદ્દઘાટન

બગસરા શહેરમાં હોસ્‍પિટલ રોડે,ૐ મેડિકલ પાસે શ્રી આશિષ શરાફી સહકારી મંડળી લી. બગસરાનું શ્રી નાગરિક બેંક બગસરાના ચેરમેન શ્રી એ.વીક.રીબડીયાના હસ્‍તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ શ.સ.મં.લી.બગસરાના ચેરમેન શ્રી જેન્‍તીભાઇ માલવીયા તથા શ્રી સ્‍વસ્‍તિક શ.સ.મં.લી.બગસરાના ચેરમેન શ્રી મનોજભાઇ મહિડાએ ઉદ્દબોધન કરેલ. અનિલભાઇ વેકરીયા, અશ્વિનભાઇ સોલંકી, મુકેશભાઇ ભુવા, નિતીનભાઇ દેવમુરારી, દિનેશભાઇ હડિયલ, રમેશભાઇ સુવાગીયા, વિઠ્ઠલભાઇ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ સતાસીયા, મહામંત્રી મનુભાઇ પાટડીયા, ધીરૂભાઇ ભાયાણી, ધીરૂભાઇ કોટડીયા, નાગભાઇ ધાધલ, અશોકભાઇ પંડયા, આશિષભાઇ મહેતા, વિશ્વાસભાઇ ઠાકર, મગનભાઇ જેતપુર, રાજેશભાઇ દેશાણી, હાજર રહ્યા શ્રી આશિષ શરાફી સહકારી મંડળના ચેરમેન શ્રી અનિલકુમાર નરસિંહભાઇ શેખ, જયસુખભાઇ મેર, નિલેશભાઇ દેશાણી, કમલેશભાઇ જોષી, કમલેશભાઇ ગેડિયા, કેતનભાઇ ડાભી, અનિલભાઇ કણજારીયા, હેમાંશુભાઇ ભદ્રેશ્વરા, પરેશભાઇ રાજયગુરૂ, રાજેશભાઇ શેખ, જીવરાજભાઇ રાઠોડે પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરેલ છે.

(10:31 am IST)