Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રન ફોર ભગતસિંહઃ ગોંડલના યુવાનોની ૧૮૦૦ કી.મી સાયકલ યાત્રા

ગોંડલઃસોમનાથથી દિલ્હી સુધી ૧૮૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા પુરી કરી શહેરનાં રાહુલ ઘોણીયા, કિશન દાફડા તેમજ નઇમ નોબી દિલ્હીથી ગોંડલ પરત ફરતા ગોંડલ ખાતે જેલચોક શહીદી ભગતસિંહની પ્રતિમા પાસે આ યુવાનોનું દિગ્વિજયસિંહ જાડેજા,કલ્પેશભાઈ ચનિયારા, પ્રતિપાલસિંહ ઝાલા,નરેશભાઈ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તે તસ્વીરમાં નજરે પડે છે.(

(10:14 am IST)