Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાની મહામારીને ધ્યાને લઈને ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ : આગાઉની જાહેરનામું અમલી બનાવતા પોલીસ કમિશ્નર

જાહેરનામાના ભંગ સબબ અને જીપીએફના ભંગ સબબ પોલીસ કાર્યવાહી કરી શકશે

રાજકોટ : રાજકોટમાં કોરોના મહામારીને ધ્યાને લેતા ચારથી વધુ લોકોને ભેગા થવા પરનો આગાઉનુ જાહેરનામું અમલી બનાવાયું છે આ અગાઉ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેનો હાલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈને તેને અમલ બનાવાયું છે આ જાહેરનામા ભંગ બદલ અને જીપીએફ ભંગ બદલ કાર્યવાહી થઇ શકે છે

(10:22 pm IST)