Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજકોટ મનપાના તમામ બગીચાઓમાં પ્રવેશબંધી : મોર્નિંગ વોક સહિતની ક્રિયામાં બગીચામાં નહીં પ્રવેશવા અપીલ

મનપાના તમામ બગીચાઓ આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે

રાજકોટ-શહેરમાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવતા મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત તમામ બગીચાઓમાં શહેરીજનોને પ્રવેશ ન કરવા અપીલ કરાઈ છે

મનપા કમિશનર ઉદિત અગ્રવાલની સૂચનાથી બગીચા શાખાના અધિક્ષક ડો.હાપલીયાએ શહેરીજનોને અપીલ કરી છે ,
મોર્નિંગ વોક સહિતની ક્રિયાઓ બગીચામાં ન પ્રવેશવા માટે મનપાની અપીલ કરાઈ છે ,
મનપાના તમામ બગીચાઓ આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે

(10:11 pm IST)