-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વોર્ડ નં.૩માં વિવિધ વિકાસ કામો મંજુરઃ ધારાસભ્ય તથા પદાધિકારીશ્રીઓનો આભાર વ્યકત કરતા વોર્ડ પ્રમુખ

રાજકોટ તા.૧૯ : વોર્ડ નં.૩માં જુદા જુદા વિકાસના કામો મંજુર થતા મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમારનો વોર્ડ નં.૩ ના પ્રમુખ હેમુભાઇ પરમારએ આભાર વ્યકત કરેલ છે
આ મંજુર થયેલ કામો પૈકી રેલનગર વિસ્તારમાંઆવેલ અવધ પાર્ક શ્રી નં.૧ થી ૬મા રબ્બર મોલ્ડ પેવિંગ બ્લોક કરવા પોપટપરા નાલા પાસેના શીખ ગુરૂદ્વારાની પાછળના ભાગમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રીનગર શેરી નં. પ ના કોર્નર પાસે 'કમલા નિવાસ' સામેના જુના કલવર્ટને દુર કરી નવુ કલવર્ટ કરવા માધાપર ડોગ શેલ્ટરમાં બિલ્ડીંગ રીનોવેશન, શેડ બનાવવા તથા નવો ઓફીસરૂમ બનાવવા, ટી.પી.પ્લોટ નં.૧ર/બી તથા ૧૩/એ માં કમ્પાઉન્ડ વોલ બનાવવા, સલામ કવાર્ટર વિસ્તારની જુદી જુદી શેરીઓમાં સી.સી.તથા આઇપીએસ તેમજ રબ્બર મોલ્ડ પેવિંગ બ્લોક ફીટ કરવા પોપટપરા મેઇન રોડ પર શેરી નં.૧ ના કોર્નર પાસેડો.વિનુભાઇ દવાખાનાની બાજુમાંં જુના કલવર્ટને દુર કરી નવું કલવર્ટ કરવા તથા મિયાણાવાસ પોપટપરા વિસ્તારમાં સી.સી.રોડ કરવા સહીતના મંજુર થયા છે.