-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ડોકટરોને સેલ્ફ આઇસોલેશનની છુટ આપો : ડો. જૈમન ઉપાધ્યાય

કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ડોકટરો, નર્સ, લેબ ટેકનીશ્યન સહિતના મેડીકલ સ્ટાફને સરકારી આઇસોલેટેડ વોર્ડમાં અન્ય દર્દીઓ સાથે રાખવાને બદલે તેઓના નિવાસ્થાને સેલ્ફ આઇસોલેટેડમાં રહેવાની છુટ આપો : પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત : આ અંગે ડોકટરોના હિતમાં નિર્ણય લેવાની ખાત્રી ઉચ્ચારતા મુખ્યમંત્રી
(4:18 pm IST)