Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જીવદયા ગ્રુપ દ્વારા અભયભાઇનું સ્વાગત-સન્માન

 પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની રાજયસભામાં પસંદગી થતા જીવદયા ગ્રુપ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ. જેમાં ઉપેનભાઇ મોદી, વોર્ડ નં. ૭ ના બી. જે. પી. પ્રમુખ રમેશભાઇ દોમડીયા, રૈયા રોડ નાગરીક બેંક વિકાસ સમિતિનાં કન્વીનર લલિતભાઇ વડેરીયા (કાળુ મામા), જિલ્લા બી. જે. પી. પ્રેસ મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ, રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયના ટ્રસ્ટી વિરેન્દ્રભાઇ સંઘવી, પ્રેસ મીડીયાના ભરતભાઇ બોરડીયા, હરેશભાઇ દોશી, પારસભાઇ મોદી, હેમાબેન મોદી, પ્રકાશભાઇ મોદી, હર્ષદભાઇ મહેતા, હિતેશભાઇ દોશી, સમીરભાઇ કામદાર, હીરેનભાઇ કામદાર, દિનેશભાઇ મોદી, નીરવભાઇ સંઘવી, અમિતભાઇ દેસાઇ, હીમાંશુભાઇ ચિનોય, નિખીલભાઇ શાહ, ધવલભાઇ દોશી વગેરે સાથે જોડાયા હતા.

(4:14 pm IST)