-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
લક્ષ્મીનગરના રહેણાંક વિસ્તારમાં ૨૪ કલાક ધમધમતા કારખાનાથી લોકોની ઉંઘ હરામ
મશીનના ઘોંઘાટ અને પ્રદૂષણથી વિસ્તારવાસીઓ ત્રાહીમામ : મ્યુ. કમિશ્નરને ફરિયાદ
રાજકોટ તા. ૧૯ : શહેરના લક્ષ્મીનગરના રહેણાંક વિસ્તારમાં ૨૪ કલાક ગેરકાયદે ધમધમતા કેટલાક કારખાનાથી વિસ્તારવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને આ બાબતે નિયમ મુજબ પગલા લેવા માંગ ઉઠાવી છે.
ઙ્ગઆ અંગે વિસ્તારવાસીઓએ મ્યુ. કમિશ્નરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લક્ષ્મીનગર મેઇન રોડ આસપાસના વિસ્તારમાં દિવસ - રાત મશીનોની ઘરેરાટી અને ટેપ - વિડીયો વગેરે મોટા અવાજથી વગાડવામાં આવે છે જેના કારણે અવાજનું ભયંકર પ્રદૂષણ થઇ રહ્યું છે. રહેવાસીઓની ઉંઘ હરામ થઇ જાય છે.
ઉપરાંત કારખાનાની ભૂકીનું પ્રદૂષણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે ત્યારે આ બાબતે જવાબદારો સામે પગલા લેવા અને લતાવાસીઓને આ ત્રાસમાંથી મુકિત અપાવવા માંગ છે.
(3:57 pm IST)