Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રામનાથપરા વિસ્તારમાં નિર્માણ પામનાર સ્કૂલની વિશેષતા

આશરે રૂ.૪.૦૯ કરોડના ખર્ચે જી+ર બિલ્ડીંગનું કુલ ૨૦૩૨ ચો.મી.નું ભૂકંપ પ્રતિરોધક ફ્રેમ સ્ટ્રકચર આધારિત ડીઝાઇનનું આધુનિક બાંધકામ, ગ્રાઉન્ડ ફલોરમાં ૪ કલાસ રૂમ, એક પ્રિન્સીપાલ રૂમ, એક સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, એડમીન રૂમ, સિકયોરીટી રૂમ, સ્ટાફ પાર્કીંગ, સ્ટુડન્ટ પાર્કીંગ, વોટર રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા, વિદ્યાર્થીઓ માટે પ્લે ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વસ્ટિંગ સીસ્ટમ, ગાર્ડન, જરૂરી ફર્નીચર, ઇલેકટ્રીક ફીકચર્સ, મધ્યાહ્ન ભોજન માટે ઓટલા તેમજ શેડનું આયોજન, વિશાળ પ્લાન્ટેશન એરિયા, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ પ્લાનીંગ.

(3:22 pm IST)