-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
કાલે દિવસ અને રાત સરખા : શનિવારથી ક્રમશઃ દિવસ લંબાશે

રાજકોટ : સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે : આ છેદન બિંદુને સંપાત કહેવાય છે : બસ આ રીતે કાલે તા. ૨૦ અને ૨૧ ના વસંત સંપાત દિવસ છે : કાલે તા. ૨૦ માર્ચના શુક્રવારે દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના સરખા જોવા મળશે : શનિવારથી દિવસ ક્રમશઃ લંબાતો જશે : વસંત સંપાત દિવસ પછી ગરમી શરૂ થાય છે : ૨૧ જુન પછી સુર્ય પૂનઃ દક્ષિણ દિશા તરફ વળશે તેને દક્ષિણાયન કહે છે : કાલે દિવસ રાત સરખા બનવાની આ ખગોળીય ઘટનાનું રસ ધરાવતા સર્વેએ અવલોકન કરવા ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે
(11:43 am IST)