Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જિલ્લા કલેકટરની અપીલને પગલે તા.29 સુધી રાજકોટ લોહાણા મહાજનની તમામ વાડી ( કોમ્યુનિટી હોલ )નું બુકીંગ મોકૂફ

તા.29મી સુધીના બુકીંગ કરાવેલ હોય તેઓએ હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થારાખવા અને 100થી વધુ એકત્ર ના કરવા સૂચન

રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટરની અપીલ મુજબ કોરોના વાયરસની મહામારીથી બચવા માટે આગામી તા, 29 માર્ચ સુધી રાજકોટ લોહાણા મહાજનની તમામ વાડી ( કોમ્યુનિટી હોલ ) નું બુકીંગ સદંતર મોકૂફ રાખેલ છે તા,29 મી સુધીના જે કોઈએ બુકીંગ કરાવેલ હોય તેઓએ હેન્ડ સૅનેટાઇઝરની ખાસ વ્યવસ્થા કરવા અને રોગચાળો ના ફેલાય એ માટે 100થી વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય તે ખાસ સૂચન કરેલ છે

(9:10 am IST)