Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૨૦-૩-ર૦૨૦,શુક્રવાર
ફાગણ વદ-૧ર
રાજયોગ-૧૭-૦પ થી સૂર્યોદય બારસની વૃદ્ધિ તિથિ છે. પંચમક પ્રારંભ ૩૦-ર૧ થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મકર
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૩
સૂર્યાસ્‍ત-૬-પ૬
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્રરાશિ- મકર (ખ.જ.)
૩૦-ર૧ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
દિવસ શુભ રહેશે
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પર થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૪ સુધી, ૧ર-પપ થી શુભ-૧૪-રપ સુધી, ૧૭-ર૭થી ચલ-૧૮-પ૭ સુધી, ર૧-પ૬ થી લાભ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૬-પર થી ૯-પ૩ સુધી, ૧૦-પ૪ થી ૧૧-પ૪ સુધી, ૧૩-પપ થી ૧૬-પ૭ સુધી ૧૭-પ૭થી ૧૮-પ૭ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જન્‍મ કુંડલી મકર લગ્નની છે અને ગ્રહોની સ્‍થિતિ જોતા જન્‍મ લગ્નથી બારમે રાહુ ધન રાશિમાં બીરાજમાન છે. શુક્રની સ્‍થિતિ પણ સારી છે અને શુક્ર કેન્‍દ્રમાં છે જન્‍મનો સૂર્ય પાંચમા સ્‍થાનમાં છે. જન્‍મનો બુધ પણ સ્‍વગૃહી છે. મિથુનના ધામા છે અને તેની સાથે મંગળનું ભ્રમણ છે. ગુરૂની સ્‍થિતિ પણ ખૂબજ સારી છે અને ગુરૂ કર્ક રાશિમાં છે. જન્‍મો શનિ પણ તુલા રાશિમાં ઉચ્‍ચનો બને છે અને ચંદ્ર પણ કેન્‍દ્રમાં છે. શુક્ર અને ચંદ્ર સામ સામા છે. અને એજયુકેશન સારૂ છે. ભાઇઓ તરફનું ખેંચાણ સારૂ છે પણ પોતે ખૂબજ નિરાશાનો અનુભવ કરે છે. અહીં જો થોડી સલાહને ધ્‍યાનમાં લેશો તો ગ્રહો ખૂબજ ગ્રહકર્તા રહેશે.