-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
ર વર્ષના મનવીર શાહને આંતરડાની સારવાર માટે રૂ. ૯ લાખની જરૂર
રાજકોટ તા. ૨૯ : સીરામીકનું કામ કરતા મુંબઇના જૈન વણિક કુમારભાઇ શાહ અને ધારાબેનના ર વર્ષના મનવીરને જન્મજાત ુ આંતરડુ પેટની બહાર નીકળેલુ હોય સારવાર માટે તેમનો પરિવાર શકય પ્રયાસો કરી રહ્યો છે. શાંતાક્રુઝ, એસ.વી. રોડ, મુંબઇ ખાતેની સૂર્યા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બહારના ભાગે નિકળેલ આંતરડાને ટુંકુ કરવા અત્યાર સુધીમાં ચાર ઓપરેશનો થઇ ચુકયા છે. જેની પાછળ ૧૯ લાખ જેવો ખર્ચ આ પરિવારે કરેલ છે. ચોથા ઓપરેશન માટે રૂ. ૫ લાખ તેમજ ત્યાર પછીના પાંચમા છેલ્લા ઓપરેશન માટે રૂ.૩ લાખ મળીને રૂ. ૯ લાખની હજી જોગવાઇ કરવી પડે તેમ છે. હતી તેટલી મુડી ખર્ચી નાખનાર આ પરિવાર હવે આ રકમને પહોંચી શકે તેમ નથી. ત્યારે સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. બેંક ઓફ ઇન્ડીયા (મુંબઇ) માં તેઓ કુમાર શાહના નામથી બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૦૧૨૦૧૦૧૧૦૦૧૮૨૫૩ છે. આઇએફસી કોડ BKID ૦૦૦૦૧૨૦ છે. વધુ માહીતી માટે ધારાબેન શાહ મો.૯૮૭૦૬ ૮૧૯૫૭ અથવા મો.૮૧૬૯૪ ૨૯૦૯૫ ઉપર સંપર્ક કરી શકાય છે.