-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
અનિડા ભાલોડીના દીપક પરમારને બ્રેઇન હેમરેજ : આર્થીક મદદની જરૂર નવ વર્ષ પહેલા મોટો પુત્ર ગુમાવનાર શૈલેષભાઇ પર ફરી ચિંતાના વાદળ
રાજકોટ તા. ૨૭ : ગોંડલ તાલુકાના અનિડા ભાલોડીના યુવાન દીપક પરમારને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ સાથે રાજકોટ વોકહાર્ડ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. હેમરેજની અસરના કારણે જીવન મરણ વચ્ચે જોલા ખાતા દીપકને આગળની સારવાર માટે રૂ. ર,૩૦,૦૦૦ થી ર,૪૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ હોવાનું તબીબોએ જણાવેલ છે. મજુરી કામ કરી ઘર પરીવારનું ગુજરાત ચલાવતા દીપકના પિતા શૈલેષભાઇ આટલો મોટો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. દીપક શૈલેષભાઇ પરમારના નામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ગુંદાળા શાખામાં તેઓ બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૭૮૦૧૩૩૦૪૫૮-૫ છે. આઇએફસી કોડ SBINORRSRGB છે. વધુ માહીતી માટે તેમના વોકહાર્ડ હોસ્પિટલ ખાતે અથવા તેમના નિવાસ સ્થાન ગામ અનિડા ભાલોડી, તા. ગોંડલ, જિ. રાજકોટ ખાતે રૂબરૂ અથવા શૈલેષભાઇ પરમાર મો.૯૫૩૭૩ ૯૭૫૦૪ નો સંપર્ક કરી શકાય છે.