-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST

અમરેલી : મૂળ નિવાસી ચરખા ગરમલી (તા.ધારી) આપાભાઇ નાનાભાઇ માંજરીયા (ઉ.વ.૭પ) તે બહાદુરભાઇ અને ભરતભાઇ (આશિર્વાદ રોડવેઝ)ના કાકાનું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ર૪ના તેમના ગામ ગરમલી-ચરખા ખાતે રાખેલ છે.

રાજકોટ : દશા સોરઠીયા વણિક મુળ સરધાર નિવાસી હાલ રાજકોટ પ્રવિણચંદ્ર દેવચંદ લોટીયા (ઉ.વ.૭૬) તે કલ્પેશભાઈ લોટીયા, જાગૃતિબેન ચેતનભાઈ શેઠ, તેજલબેન ભાવેશભાઈ ધોળકીયા, શિતલબેન કપિલકુમાર માધાણીના પિતા તેમજ પ્રેમ અને જીતના દાદા અને હરકિશનભાઈ હરિલાલ સાંગાણી, કિશોરભાઈ હરીલાલ સાંગાણીના બનેવી તેમજ હંસાબેન મોહનલાલ મલકાણના ભાઈનું તા.૧૯ના ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૦ના શુક્રવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન શિલ્પન ઓનીકસ બી/૩, ૭૦૪, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, કિડની હોસ્પિટલ સામે યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ જયોત્સનાબેન મહેન્દ્રભાઇ દોશી (ઉ.વ.૭૦) તે શ્રી મહેન્દ્રભાઇ ચુનીલાલ દોશીના ધર્મપત્નિ તથા સમીર, નીતુલ અને સ્વ. ભાવિનના માતુશ્રી તથા અ.સૌ. દિપ્તી તથા અ.સૌ. રૂપાના સાસુ તથા સ્વ. દિનેશભાઇ અને રાજેશભાઇ, સ્વ. રેખાબેન ઘેલાણી, ગં.સ્વ. હીરાબેન શાહ, સ્વ. પ્રજ્ઞાબેન દોશી, સ્વ. પ્રેમીલાબેન ટિંબડીયા, સ્વ. જયશ્રીબેન જોબલીયા, સ્વ. મુદુલાબેન દોશી, માલતીબેન કોઠારી, ભારતીબેન કામદારના ભાભી, તથા મીનાક્ષીબેનના દેરાણી તથા નીતાબેનના જેઠાણી તથા દેવ, સ્વયમ અને દિવ્યમના દાદી તેમજ સરસઇ નિવાસી સ્વ. મધુરાબેન નેમચંદભાઇ ગાંધીના દીકરી, તથા લલીતભાઇ ગાંધી તથા ધનેશભાઇ ગાંધીના બહેન તા.૧૯ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે શ્રી સ્થાનકવાસી, જૈન મોટા સંઘ, રોયલ પાર્ક ઉપાશ્રય, શ્રી સી.એમ. શેઠ પૌષધશાળા, જી.ટી.શેઠ સ્કુલ પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ નિવાસી વડનગરા નાગર સ્વ. પંકજભાઇ જયસુખભાઇ હાથી (ઉ.વ.૭૦) (રીટાયર્ડ પીજીવીસીએલ રાજકોટ) તે સ્વ. જયસુખભાઇ રૂપશંકર હાથીના પુત્ર સ્વ. નલીનભાઇ યતિનભાઇ, પ્રદ્યુમનભાઇ દિનેશભાઇ તથા ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન બિપીનભાઇ ધોળકીયાના નાનાભાઇ દિપક હાથી સ્વ. દેવ્યાની જયપ્રકાશભાઇ વસાવડા, સ્વ. રેખા પ્રહ્લાદભાઇ ધોળકીયાના વડીલ બંધુ ધવન ભાવિકના પિતા અંજાર નિવાસી ઝવેરીભાઇ છાયાના જમાઇ સુરેશભાઇ તથા મુકેશભાઇ છાયાના બનેવીનું તા.૧૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ના સાંજના ૫ થી ૬ નાગર બોર્ડીંગ વિરાણી હાઇસ્કુલ સામે હેમુ ગઢવી માર્ગ ખાતે રાખેલ છે.
જયોત્સનાબેન દોશી
રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ધોરાજી નિવાસી હાલ રાજકોટ જયોત્સાબેન મહેન્દ્રભાઇ દોશી (ઉ.વ.૭૦) તે શ્રી મહેન્દ્રભાઇ ચુનીલાલ દોશીના ધર્મપત્નિ તથા સમીર, નીતુલ અને સ્વ. ભાવિનના માતુશ્રી અ.સૌ. દિપ્તી તથા અ.સૌ. રૂપલના સાસુ તે સ્વ. દિનેશભાઇ અને રાજેશભાઇના ભાભી તેમજ સરસઇ નિવાસી સ્વ. મધુરાબેન નેમચંદભાઇ ગાંધીના દિકરી તેમજ લલીતભાઇ ગાંધી તથા ધર્મેશભાઇ ગાંધીના બેન તા.૧૯ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૨૦ને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ દરમિયાન શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રોયલ પાર્ક ઉપાશ્રય, શ્રી સી.એમ. શેઠ પૌષધશાળા જી.ટી. શેઠ સ્કુલ પાછળ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજેશભાઇ મહેતા
રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ કલ્યાણ (મુંબઇ) શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન રાજેશભાઇ ફુલચંદ મહેતા (ઉ.વ.૬૦) તે સ્વ. ફુલચંદ પ્રાગજી મહેતાના પુત્ર તે નુતનના પતિ, હિમાંશુ, સોનલના પિતા પ્રવિણભાઇ, સ્વ. જયંતીભાઇ, જગદીશભાઇ, દિનેશભાઇ, દિલીપભાઇ, શારદાબેન રજનીકાંત પારેખના ભાઇ, તે સ્વ. નારાયણ નારવેકરના જમાઇ તા.૧૫ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. મુંબઇના હાલના સંજોગોના કારણે પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. પ્રવિણચંદ્ર ફુલચંદ મહેતા, બી-૧૦૦૧ ગોકુલ ટાવર, દેવનગર, જૈન મંદિર સામે, કાંદીવલી (વેસ્ટ) મુંબઇ
પંકજભાઇ હાથી
રાજકોટ : નિવાસી વડનગરા નાગર પંકજભાઈ જયસુખભાઈ હાથી (ઉ.વ.૭૮) (રીટાયર્ડ પીજીવીસીએલ) (રાજકોટ) તે સ્વ.જયસુખભાઈ રૂપશંકર હાથીના પુત્ર, સ્વ.નલીનભાઈ, યતીનભાઈ, પ્રદ્યુમનભાઈ દિનેશભાઈ, ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન બીપીનભાઈ ધોળકીયાના નાનાભાઈ, દિપક હાથી, સ્વ.દેવ્યાની જયપ્રકાશભાઈ વસાવડા, સ્વ.રેખા પ્રહલાદભાઈ ધોળકીયાના વડીલ બંધુ, ચિ. ધવન, ભાવિકના પિતા, અંજાર નિવાસી ઝવેરીભાઈ છાયાના જમાઈ સુરેશભાઈ તથા મુકેશભાઈ છાયાના બનેવીનું તા. ૧૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ના રોજ સાંજે ૫ થી ૬ નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કુલ સામે, હેમુ ગઢવી માર્ગ પર રાખેલ છે.
પ્રવિણચંદ્ર ત્રિવેદી
રાજકોટ : અમદાવાદ નિવાસી હાલ રાજકોટ સ્થિત પ્રવિણચંદ્ર મગનલાલ ત્રિવેદી (ઉ.વ.૮૩)નું તા.૧૯ને ગુરૂવારે નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ના શુક્રવારે સાંજે ૪ થી ૫ દરમિયાન ભવનાથ મંદિર, અમૃતા હોસ્પિટલની પાછળ, રૈયા ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૧૭૩૦ ૩૮૪૯૫.
રમણીકભાઈ ઢોલરીયા
રાજકોટ : રમણિકભાઈ પોપટભાઈ ઢોલરીયા (નિવૃત હિસાબનીશ ટ્રેેઝરી - રાજકોટ) (ઉ.વ.૬૮)નું તા.૧૮ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન ૧૦૩, વાત્સલ્ય એપાર્ટમેન્ટ, ઘનશ્યામનગર જયોતિનગર ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તેમજ વતન મુકામે તા.૨૧ના શનિવારના રોજ 'નીલ માધવ' તારવાડી પ્લોટ, મજેવડી ખાતે રાખેલ છે.
મંજુલાબેન વોરા
રાજકોટઃ કાંતીલાલ અમરશી વોરા (નીકાવા) વાળાના પુત્ર ચન્દ્રકાંત કે વોરા (એસ.કે. વોરા એન્ડ કાું) ઢેબર રોડ બોમ્બે હોટલ પાસેના ધર્મપત્નિ મંજુલાબેન ચંદ્રકાંત વોરા (ઉ.વ.૬૫) નું દુઃખદ અવસાન તા.૧૮ને બુધવારના રોજ થયેલ છે. તે પ્રમુખ હિંદુ મહાસભા અમરેલી વાળા ગોકળદાસ માધવજી ગાંધીના સુપુત્રી તે ઇંદુબેન કામદાર (મુંંબઇ), રમાબેન જુઠાણી (રાજકોટ), તથા મનુભાઇ ગાંધી (અમરેલી) ના બેન તેમજ નીકીતા દીપેન ધાનકના માતુશ્રી થાય છે. સદ્ગતનું ઉઠમણું શ્રમજીવી સ્થા. જૈન ઉપાશ્રયે તા.૧૯ના ગુરૂવારે સાંજના ૪ કલાકે રાખેલ છે.
હાર્દિક રાણપરા
રાજકોટઃ સોની ન્યાલચંદભાઇ રામજીભાઇના પુત્ર નિતિનભાઇના જમાઇ, જે ગોંડલ નિવાસી સોની મનસુખલાલ મગનલાલ રાણપરાના પૌત્ર ત્થા વિજયભાઇ મનસુખલાલના પુત્ર હાર્દિકકુમાર વિજયભાઇ રાણપરા (ઉ.૩ર) નું તા.૧૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેણસું તા.ર૦ ને શુક્રવાર, સમય સવારે ૧૦ થી ૧ર, સ્થળ યુનીટ-૧, સોનીસમાજની વાડી, ખીજડા શેરી, રાજકોટ મુકામે રાખેલ છે.
જોશનાબેન શેઠ
મોરબીઃ સ્વ.મનહરલાલ ભાઇચંદભાઇ શેઠના પત્ની જોશનાબેન તે રશ્મીકાંતભાઇ તથા દિવ્યાબેન પ્રકાશભાઇ શેઠના માતૃશ્રી તેમજ હેમાક્ષીબેનના સાસુ તથા હિરલ અને પુર્વીબેન હિતેશભાઇ પારેખના દાદીમાં તા.૧૮ના અમદાવાદમાં અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વહેવાર બંધ રાખેલ છે)
મયુરભાઇ સોલંકી
ગોંડલઃ મયુર હરેશભાઇ સોલંકી (ઉમર વર્ષ ૨૪)જે જેઓ હરેશભાઈ હેમંતભાઈ સોલંકી (બારોટ)ના પુત્ર, અંકિતના ભાઈનુ તા. ૧૭ના અવસાન થયું છે. બેસણું આવતીકાલે તા. ૨૦ ના રોજ સાંજે ૪ થી ૬ વાગે તેમના નિવાસ સ્થાને, બ્લોક નં.૩૪૨,વોરા કોટડા રોડ, આવાસ યોજના કોલોની,ગોંડલ મુકામે રાખેલ છે.
મનસુખભાઇ પીઠડીયા
રાજકોટ : કુંકાવાવ મોટી : મચ્છુ કઠીયા સઇ સુતાર પ્રેમસુખભાઇ નારણભાઇ પીઠડીયના મોટાભાઇ મનસુખભાઇ નારણભાઇનું અમદાવાદ મુકામ તા. ૧૭ ના અવસાન થયેલ છ. તેમનું બેસણું કુંકાવાવ મુકામે તા. ર૦ ના રોજ ૪ થી ૬ કલાકે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.
રમણીકભાઇ પરમાર
રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના (જીયાણા વાળા હાલ ફતેપર) સ્વ.રમણીકભાઇ ભાણજીભાઇ પરમાર (ઉ.વ.૭૮) તે ધર્મેન્દ્રભાઇ આર.ટી.ઓ. વાળા, જીતુભાઇના પિતાશ્રી તથા જેન્તીભાઇ, સ્વ.ચંદુભાઇ, સ્વ.નટુભાઇ, ભરતભાઇના ભાઇ તેમજ ઢોલરા વાળા સ્વ.જીવરાજભાઇ મોનજીભાઇ ધામેચાના જમાઇનું તા.૧૭ના રોજ અવસાન પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.ર૦ શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે સ્થળ કમળગંગા વાડી, રર,વિજય પ્લોટ, ગોંડલ રોડ રાજકોટ રાખેલ છે. (સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
ચંપાબેન વ્યાસ
રાજકોટઃ ચંપાબેન રેવાશંકરભાઇ વ્યાસ (ગુંદાસરા) હાલ રાજકોટ (ઉ.વ.૮૯) તે ભરતભાઇ તથા દિપકભાઇના માતુશ્રી તા.૧૮ને બુધવારે અવસાન પામેલ છે. તેમનું બેસણુંતા.ર૦ને શુક્રવારે, તેમના નિવાસસ્થાને રાખેલ છે. નવલનગર ૮/૧ર, મવડી રોડ, માલવિયા પોલીસ સ્ટેશન સામે, રાખેલ છે.
સુરેશભાઇ
રાજકોટઃ સ્વ.દલાલ કરશનદાસ લખમશીભાઇના પુત્ર સુરેશભાઇ (ઉ.વ.૭૮) તે સ્વ.ગીરધરભાઇ તથા સ્વ.જયંતિભાઇના નાનાભાઇ, તે સ્વ.જયેષભાઇ, ગીતાબેન ઠકકર, કિર્તીબેન જોબનપુત્રા, ભારતીબેન માધવાણી તથા જીજ્ઞાબેનના પિતાશ્રી તેમજ ચેતનભાઇના કાકા તા.૧૮ બુધવારે શ્રીજી ચરણ પામેલ છે. તેઓ માધવજી ખીમજીભાઇ માણેક (જબલપુર વાળા)ના જમાઇનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બન્ને પક્ષે સાથે રાખેલ છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, પારસ હોલની સામે, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ પાસે તા.૧૯ ગુરૂવારે સાંજે પ કલાકે રાખી છે.
રમણીકભાઇ પરમારનું અવસાનઃ કાલે બેસણું
(રાજકોટ) મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના જીયાણાવાળા હાલ ફતેપર સ્વ. રમણીકભાઇ ભાણજીભાઇ પરમાર (ઉ.વ.૭૮) તે ધર્મેન્દ્રભાઇ આરટીઓ વાળા, જીતુભાઇના પપ્પા તથા જેન્તીભાઇ, સ્વ.ચંદુભાઇ, સ્વ. નટુભાઇ, ભરતભાઇના ભાઇ તેમજ ઢોલરાવાળા સવ. જીવરાજભાઇ મોનજીભાઇ ધામેચાના જમાઇ તા.૧૭ ના રોજ અવસાન પામ્યા છે. સદગતનું બેસણું તા.ર૦ ને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે સ્થળ કમળગંગા વાળી રર વિજય પ્લોટ ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
અવસાન/બેસણું
મોરબીઃ દમયંતીબેન સુખલાલભાઇ બુધ્ધદેવ તે સુરેશભાઇ અને મુકેશભાઇના માતા તેમજ યશના દાદીમાનું તા.૧૩ના રોજ અવસાન થયંુ છે. સદગતનું બેસણું તા. ર૦ ને શુક્રવારે સાંજે ૪ાા થી પાા સુધી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી સુથાર શેરી, ગ્રીન ચોક પાસે મોરબી ખાતે રાખેલ છે.
આશાબેન પટેલ
રાજકોટઃ નિવાસી નવીનચંદ્ર ગણપતલાલ પટેલના ધર્મપત્નિ અ.સૌ. આશાબેન પટેલ તે બંટીના માતુશ્રી, તે મુકેશભાઇ તથા કિશોરભાઇના ભાભી તા.૧૬ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા : તા.૧૯ને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ કલાકે સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયે, વાંકાનેર ખાતે રાખેલ છે.
કિશોરભાઇ કકકડ
રાજકોટઃ સ્વ. વાઘજીભાઇ ભવાનભાઇ કકકડના પુત્ર કિશોરભાઇ તે સ્વ. દલસુખભાઇ, રમણીકભાઇ, ભરતભાઇ તથા કોકીલાબેનના ભાઇ તે સેજલબેન, સોનલબેન, હિતેશભાઇના પિતાશ્રી તે પરસોતમભાઇ પોપટના જમાઇ, નંદાભાઇ, વિનુભાઇ, નવીનભાઇના બનેવી તા.૧૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૦ને શુક્રવારના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, સુભાષનગર, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.