-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
ઉચ્ચ અભ્યાસ માટે આવેલા ભારતના સ્ટુડન્ટ્સની મુશ્કેલી દૂર કરો : અમેરિકાની સરકારને ભારતીય રાજદૂતની અપીલ : યુનિવર્સીટી કેમ્પસ ખાલી કરવાની ફરજ પડતા રહેવા જમવાનો પ્રશ્ન

વોશિંગટન : કોરોના વાઇરસના હાહાકારને કારણે અમેરિકાની સરકારે સમૂહ ભેગો થતો અટકાવવા માટે દેશની 300 જેટલી યુનિવર્સીટીઓના કેમ્પસ ખાલી કરાવ્યા છે.તથા ઓન લાઈન અભ્યાસ ચાલુ કરાવ્યો છે.આ સંજોગોમાં ભારતના 2 લાખ જેટલા સ્ટુડન્ટ્સ માટે રહેવા તથા જમવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.તેમની આ મુશ્કેલી દૂર કરવા ભારતીય દૂતાવાસે અમેરિકાની સરકારને અપીલ કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:46 am IST)