-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોંગ્રેસએ કહ્યું- કોરોના પર અમે પુરી રીતે મોદી સરકારની સાથે : પીએમના સંબોધન પછી આપ્યા ઘણા સુઝાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના કોરોના સંકટ પર દેશને સંબોધનમા કહ્યું કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમા પણ દેશ આટલો પ્રભાવિત થયો ન હતો જેટલો કોરોના વાયરસથી થયો છે. એમણે કહ્યું કે કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. અને પ્રત્યેક ભારતીયએ સતર્ક રહેવું જોઇએ. એમણે કહ્યું એ માનવુ ખોટું છે કે ભારત પર કોરોના વાયરસની અસર નહી પડે, આવી મહામારીમા આપણે સ્વસ્થ,જગત સ્વસ્થ મંત્ર કામ આવી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલના દિવસોમાં એક ભાવ ઉભર્ર્યો છે કે બધુ બરાબર છે આ માનસિકતા ઠીક નથી. એમણે કહ્યું કે તમે સડક ઉપર ફરતા રહો, બજારમા જાવ, અને સ્થિતિથી બચતા રહો આ વિચાર ઠીક નથી મને આપનો થોડો સમય જોઇએ. મોદીએ કહ્યુ કે કોરોના વાયરસથી નિપટવા માટે કોઇ ચોકકસ ઉપાય નથી મળ્યો કે નથી કોઇ રસી વિકસીત થઇ. એમણે ૬૦ થી વધુ ઉમરના લોકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું છે.